#जिक्र का जंक्शन 10.. 27 માં (સરપ્રાઈઝ સેલ્ફી) જન્મ દિવસ નો ‘જલશો’
છેલ્લા 6 વર્ષ થી ‘ધોધમાર’ વરસાદરૂપી અવિરત તારો ‘પ્રેમ’ મારા પર વર્ષાવી ને જે તે મને ભીંજવ્યો છે…!!લાજવાબ (ક્યાં બાત હે😍)
લગ્ન ની વર્ષગાંઠ ના બીજા દિવસે આવતો તારો ‘જન્મદિવસ’ બમણો જીવન માં ‘જલશો’ અને ‘મોજ’ કરાવી જાય છે.
27 માં ‘જન્મદિવસ’ ની શુભેચ્છાઓ અને તારા સપનાઓની ‘હકીકત’ માં પાંખો ફૂટે એવી આશા,શ્રધ્ધા,તારી લાગણીઓ,માંગણીઓ પુરી કરવાનો પ્રયત્ન કરતો રહીશ.તારા 27 માં જન્મ દિવસ ની મબલખ,ઢગલાબંધ શુભેચ્છાઓ..
લગ્ન ની વર્ષગાંઠ ના બીજા દિવસે આવતો તારો ‘જન્મદિવસ’ બમણો જીવન માં ‘જલશો’ અને ‘મોજ’ કરાવી જાય છે.
27 માં ‘જન્મદિવસ’ ની શુભેચ્છાઓ અને તારા સપનાઓની ‘હકીકત’ માં પાંખો ફૂટે એવી આશા,શ્રધ્ધા,તારી લાગણીઓ,માંગણીઓ પુરી કરવાનો પ્રયત્ન કરતો રહીશ.તારા 27 માં જન્મ દિવસ ની મબલખ,ઢગલાબંધ શુભેચ્છાઓ..
જીવન ના 100 માં વર્ષે પણ તારા વિષે ‘રોમેન્ટિક’ લખતા રહી એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
જય હો
✍ મનોજ વાઘાણી..
—————————————————————————————–
हिंदी में अनुवादित
#ज़िक्र का जंक्शन 10 .. 27 वां (आश्चर्य सेल्फ़ी) जन्मदिन ‘जलशो’
पिछले ६ सालों से, has rain लव ’’ के अनसोल्ड स्टार के रूप में ‘बेपनाह ’की बारिश ने मुझ पर बरसाया है और इसने मुझे भिगोया है… !!
शादी की सालगिरह के दूसरे दिन आने वाले स्टार का जीवन में दो बार ‘जन्मदिन’ और ‘मौज’ होता है।
27 वें जन्मदिन की शुभकामनाएं और मैं आशा, विश्वास, आपकी भावनाओं, मांगों को पूरा करने की कोशिश करता रहूंगा जो आपके सपनों की ‘वास्तविकता’ में मेरे पंख फैलाएंगे।
भगवान श्री लक्ष्मीनारायण से प्रार्थना की जो अपने जीवन के 100 वें वर्ष में भी आपके बारे में ‘रोमांटिक’ लिखते रहे।
जय हो
मनोज वाघानी
—————————————————————————————-
English Translate
#Zikr Ka Junction 10 .. 27th (Surprise Selfie) Birthday ‘Jalsho’
For the last 6 years, ‘unceasing’ rain in the form of unceasing star ‘love’ has rained down on me and it has soaked me … !!
The star who comes on the second day of the wedding anniversary has a ‘birthday’ twice as much ‘jalsho’ and ‘moj’ in life.
Happy 27th Birthday and I will keep trying to fulfill the hopes, faith, your feelings, demands that will spread my wings in the ‘reality’ of your dreams.
Prayers to Lord Shri Laxminarayan who kept writing ‘romantic’ about you even in the 100th year of his life ..
Jai Ho
Manoj Vaghani ..